Friday 24 August 2012

એક નવીન વિચાર

વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિકોના નામ અને તેમના ફોટાવાળું લેબલ લગાવવામાં આવે જેથી તેઓ તેમના વિશે જાણે તેમના જેવી ભૂમિકા અદા કરે અને તેમનામાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય.....